caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Muhammad, આયત 35

મદીના · અવતરણ ક્રમ 95 · 47:35

فَلَا تَهِنُوا۟ وَتَدْعُوٓا۟ إِلَى ٱلسَّلْمِ وَأَنتُمُ ٱلْأَعْلَوْنَ وَٱللَّهُ مَعَكُمْ وَلَن يَتِرَكُمْ أَعْمَٰلَكُمْ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. બસ! તમે નબળા પડીને શાંતિનો સંદેશો ન મોકલાવો, જ્યારે કે તમે જ પ્રભુત્વશાળી છો, અને અલ્લાહ તમારી સાથે છે, તે (અલ્લાહ) કદાપિ તમારા કર્મોને વ્યર્થ નહીં કરે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70