caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Ghaafir, આયત 55

મક્કા · અવતરણ ક્રમ 60 · 40:55

فَٱصْبِرْ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ وَٱسْتَغْفِرْ لِذَنۢبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِٱلْعَشِىِّ وَٱلْإِبْكَٰرِ

Gujarati Translation - Rabella Al-Omari૫૫. બસ! હે પયગંબર તમે ધીરજ રાખો, નિ:શંક અલ્લાહનું વચન સાચું છે, તમે પોતાના ગુનાહોની માફી માંગતા રહો. અને સવાર-સાંજ પોતાના પાલનહારની તસ્બીહ અને પ્રશંસા કરતા રહો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70