caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Nisaa, આયત 31

મદીના · અવતરણ ક્રમ 92 · 4:31

إِن تَجْتَنِبُوا۟ كَبَآئِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّـَٔاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا

Gujarati Translation - Rabella Al-Omari૩૧. જે કબીરહ ગુનાહથી બચવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેનાથી જો તમે બચશો તો અમે તમારા નાના ગુનાહોને દૂર કરી દઇશું અને ઇજજતવાળા સ્થળે દાખલ કરીશું.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70