caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Az-Zumar, આયત 55

મક્કા · અવતરણ ક્રમ 59 · 39:55

وَٱتَّبِعُوٓا۟ أَحْسَنَ مَآ أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُم مِّن قَبْلِ أَن يَأْتِيَكُمُ ٱلْعَذَابُ بَغْتَةً وَأَنتُمْ لَا تَشْعُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૫. અને જે કઈ તમારી તરફ તમારા પાલનહાર પાસેથી ઉતર્યું છે, તે ઉત્તમ વાતોનું અનુસરણ કરો, તમારા પર અચાનક અઝાબ આવતા પહેલા અને તમને ખબર પણ ન પડે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70