قَالُوا۟ بَلْ أَنتُمْ لَا مَرْحَبًۢا بِكُمْ أَنتُمْ قَدَّمْتُمُوهُ لَنَا فَبِئْسَ ٱلْقَرَارُ
Gujarati Translation - Rabella Al-Omari૬૦. તેઓ કહેશે કે તમે જ છો, જેમના માટે કોઇ સ્વાગત નથી, તમે લોકો જ આને પહેલાથી અમારી સામે લાવ્યા હતા, બસ! રહેવા માટેની ખૂબ જ ખરાબ જગ્યા છે.