أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ ٱلْخَٰلِقِينَ Gujarati Translation - Rabella Al-Omari૧૨૫. શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો.