caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Saba, આયત 10

મક્કા · અવતરણ ક્રમ 58 · 34:10

وَلَقَدْ ءَاتَيْنَا دَاوُۥدَ مِنَّا فَضْلًا يَٰجِبَالُ أَوِّبِى مَعَهُۥ وَٱلطَّيْرَ وَأَلَنَّا لَهُ ٱلْحَدِيدَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70