caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Ahzaab, આયત 67

મદીના · અવતરણ ક્રમ 90 · 33:67

وَقَالُوا۟ رَبَّنَآ إِنَّآ أَطَعْنَا سَادَتَنَا وَكُبَرَآءَنَا فَأَضَلُّونَا ٱلسَّبِيلَا۠

Gujarati Translation - Rabella Al-Omari૬૭. અને કહેશે કે હે અમારા પાલનહાર! અમે અમારા સરદારો અને મોટા લોકોની વાત માની હતી, તેમણે અમને સત્ય માર્ગથી ભટકાવી દીધા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70