caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Ahzaab, આયત 16

મદીના · અવતરણ ક્રમ 90 · 33:16

قُل لَّن يَنفَعَكُمُ ٱلْفِرَارُ إِن فَرَرْتُم مِّنَ ٱلْمَوْتِ أَوِ ٱلْقَتْلِ وَإِذًا لَّا تُمَتَّعُونَ إِلَّا قَلِيلًا

Gujarati Translation - Rabella Al-Omari૧૬. (હે પયગંબર) તમે તેમને કહી દો કે ભલેને તમે મૃત્યુથી અથવા કતલ થવાના ભયથી ભાગો, તો આ ભાગી જવું તમારા માટે કંઈ કામ નહીં આવે અને તે સમયે તમે થોડોક જ ફાયદો મેળવશો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70