caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ As-Sajda, આયત 14

મક્કા · અવતરણ ક્રમ 75 · 32:14

فَذُوقُوا۟ بِمَا نَسِيتُمْ لِقَآءَ يَوْمِكُمْ هَٰذَآ إِنَّا نَسِينَٰكُمْ وَذُوقُوا۟ عَذَابَ ٱلْخُلْدِ بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. અને આ દિવસની મુલાકાતને તમે ભૂલી ગયા હતા, તેના કારણે હવે તમે જહન્નમનો સ્વાદ ચાખો, અમે પણ તમને ભૂલાવી દીધા અને પોતાના કરેલા કાર્યોના કારણે હંમેશા રહેવાવાળો અઝાબ ચાખો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70