caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Luqman, આયત 5

મક્કા · અવતરણ ક્રમ 57 · 31:5

أُو۟لَٰٓئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫. આ જ તે લોકો છે, જેઓ પોતાના પાલનહાર તરફથી સત્ય માર્ગ પર છે. અને આ લોકો જ સફળ થનારા છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70