caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Qasas, આયત 24

મક્કા · અવતરણ ક્રમ 49 · 28:24

فَسَقَىٰ لَهُمَا ثُمَّ تَوَلَّىٰٓ إِلَى ٱلظِّلِّ فَقَالَ رَبِّ إِنِّى لِمَآ أَنزَلْتَ إِلَىَّ مِنْ خَيْرٍ فَقِيرٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. બસ! મૂસાએ તે ઢોરોને પાણી પીવડાવી દીધું, પછી છાંયડામાં આવી બેસી ગયા અને કહેવા લાગ્યા કે હે પાલનહાર! તું જે કંઇ પણ ભલાઇ મારી તરફ ઉતારે હું તેનો મોહતાજ છું.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70