أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ ءَايَةً تَعْبَثُونَ Gujarati Translation - Rabella Al-Omari૧૨૮. આ શું વાત છે કે તમે દરેક ઊચી જગ્યા પર કોઈ કારણ વગર એક આલીશાન ઇમારત બનાવી લો છો.