caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Hajj, આયત 74

મદીના · અવતરણ ક્રમ 103 · 22:74

مَا قَدَرُوا۟ ٱللَّهَ حَقَّ قَدْرِهِۦٓ إِنَّ ٱللَّهَ لَقَوِىٌّ عَزِيزٌ

Gujarati Translation - Rabella Al-Omari૭૪. તે લોકોએ અલ્લાહની પ્રતિષ્ઠા પ્રમાણે અલ્લાહની કદર ન કરી, અલ્લાહ તઆલા ખૂબ જ તાકાતવર, ઝબરદસ્ત છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70