caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Baqara, આયત 66

મદીના · અવતરણ ક્રમ 87 · 2:66

فَجَعَلْنَٰهَا نَكَٰلًا لِّمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૬. તેઓને અમે આગળ-પાછળના લોકો માટે બોધદાયક બનાવ્યા અને ડરવાવાળાઓ માટે શિખામણ.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70