caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Maryam, આયત 4

મક્કા · અવતરણ ક્રમ 44 · 19:4

قَالَ رَبِّ إِنِّى وَهَنَ ٱلْعَظْمُ مِنِّى وَٱشْتَعَلَ ٱلرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُنۢ بِدُعَآئِكَ رَبِّ شَقِيًّا

Gujarati Translation - Rabella Al-Omari૪. અને કહ્યું, હે મારા પાલનહાર! મારા હાડકા નબળા પડી ગયા છે અને વૃદ્ધા વસ્થાના કારણે માથાના વાળ સફેદ થઇ ગયા છે, હે મારા પાલનહાર! હું ક્યારેય તારી સામે દુઆ કરી વંચિત નથી રહ્યો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70