caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Maryam, આયત 27

મક્કા · અવતરણ ક્રમ 44 · 19:27

فَأَتَتْ بِهِۦ قَوْمَهَا تَحْمِلُهُۥ قَالُوا۟ يَٰمَرْيَمُ لَقَدْ جِئْتِ شَيْـًٔا فَرِيًّا

Gujarati Translation - Rabella Al-Omari૨૭. હવે તે તે બાળકને ઉઠાવી કોમ પાસે આવી, તો સૌ કહેવા લાગ્યા, મરયમ તેં ઘણું અધમ કૃત્ય કર્યું.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70