caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Israa, આયત 94

મક્કા · અવતરણ ક્રમ 50 · 17:94

وَمَا مَنَعَ ٱلنَّاسَ أَن يُؤْمِنُوٓا۟ إِذْ جَآءَهُمُ ٱلْهُدَىٰٓ إِلَّآ أَن قَالُوٓا۟ أَبَعَثَ ٱللَّهُ بَشَرًا رَّسُولًا

Gujarati Translation - Rabella Al-Omari૯૪. લોકો પાસે સત્યમાર્ગ આવી ગયા પછી પણ તેમને ઇમાન લાવવાથી ફક્ત એ જ વાત રોકે છે કે શું અલ્લાહએ મનુષ્યને પયગંબર બનાવી મોકલ્યા છે?
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70