caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Yunus, આયત 72

મક્કા · અવતરણ ક્રમ 51 · 10:72

فَإِن تَوَلَّيْتُمْ فَمَا سَأَلْتُكُم مِّنْ أَجْرٍ إِنْ أَجْرِىَ إِلَّا عَلَى ٱللَّهِ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ ٱلْمُسْلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૨. તો પણ જો (તમે મારી નસીહતથી) અળગા રહો તો મેં તમારી પાસે કોઈ વળતર તો નથી માંગ્યું, મારું વળતર તો ફકત અલ્લાહ પાસે છે અને મને આદેશ આપવામાં આવ્યો છે કે હું મુસલમાન બનીને રહું.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70