caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Insaan, આયત 9

મદીના · અવતરણ ક્રમ 98 · 76:9

إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ ٱللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَآءً وَلَا شُكُورًا

Gujarati Translation - Rabella Al-Omari૯. અમે તેમને કહે છે કે અમે તો ફક્ત અલ્લાહ તઆલાની પ્રસન્નતા માટે તમને ખવડાવીએ છીએ. અમે તમારી પાસે કોઈ બદલો નથી માંગતા અને ન તો કોઈ આભાર ઈચ્છીએ છીએ.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70