ثُمَّ لَمْ تَكُن فِتْنَتُهُمْ إِلَّآ أَن قَالُوا۟ وَٱللَّهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِينَ
Gujarati Translation - Rabella Al-Omari૨૩. પછી કોઈ બહાનું નહીં મળે, પરંતુ જો એવું કહી દે હે અલ્લાહ! અમારા પાલનહાર તારી કસમ! અમે તો મુશરિક જ ન હતા.
ثُمَّ لَمْ تَكُن فِتْنَتُهُمْ إِلَّآ أَن قَالُوا۟ وَٱللَّهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِينَ