caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-An'aam, આયત 106

મક્કા · અવતરણ ક્રમ 55 · 6:106

ٱتَّبِعْ مَآ أُوحِىَ إِلَيْكَ مِن رَّبِّكَ لَآ إِلَٰهَ إِلَّا هُوَ وَأَعْرِضْ عَنِ ٱلْمُشْرِكِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૬. તમે પોતે આ માર્ગ પર ચાલતા રહો જેની વહી તમારા પાલનહાર તરફથી તમારી પાસે આવી છે, અલ્લાહ તઆલા સિવાય કોઇ ઇલાહ નથી અને મુશરિકોની પાછળ ન પડશો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70