caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Hujuraat, આયત 18

મદીના · અવતરણ ક્રમ 106 · 49:18

إِنَّ ٱللَّهَ يَعْلَمُ غَيْبَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱللَّهُ بَصِيرٌۢ بِمَا تَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. અલ્લાહ આકાશો અને ધરતીની છૂપી વાતોને સારી રીતે જાણે છે, અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો, તેને અલ્લાહ જોઇ રહ્યો છે
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70