caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Muhammad, આયત 22

મદીના · અવતરણ ક્રમ 95 · 47:22

فَهَلْ عَسَيْتُمْ إِن تَوَلَّيْتُمْ أَن تُفْسِدُوا۟ فِى ٱلْأَرْضِ وَتُقَطِّعُوٓا۟ أَرْحَامَكُمْ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. પછી (હે મુનાફિકો) તમારાથી દૂર નથી કે જો તમને સત્તા મળી જાય તો તમે ધરતી પર ફસાદ કરવા લાગો અને સબંધો પણ તોડવા લાગો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70