caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Ahqaf, આયત 22

મક્કા · અવતરણ ક્રમ 66 · 46:22

قَالُوٓا۟ أَجِئْتَنَا لِتَأْفِكَنَا عَنْ ءَالِهَتِنَا فَأْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. કોમે જવાબ આપ્યો, શું તમે અમારી પાસે એટલા માટે આવ્યા છો કે અમને અમારા ઇલાહ (ની બંદગી) થી છેટા રાખો? જો તમે સાચા છો તો જે અઝાબની ધમકી તમે આપી રહ્યા છો, તે લઇ આવો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70