caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Saad, આયત 28

મક્કા · અવતરણ ક્રમ 38 · 38:28

أَمْ نَجْعَلُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ كَٱلْمُفْسِدِينَ فِى ٱلْأَرْضِ أَمْ نَجْعَلُ ٱلْمُتَّقِينَ كَٱلْفُجَّارِ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. શું અમે તે લોકોને, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમના જેવા કરી દઇશું, જેઓ ધરતી ઉપર વિદ્રોહ કરતા રહ્યા અથવા ડરવાવાળાઓને ગુમરાહ લોકો જેવા કરી દઇશું?
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70