caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Faatir, આયત 33

મક્કા · અવતરણ ક્રમ 43 · 35:33

جَنَّٰتُ عَدْنٍ يَدْخُلُونَهَا يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَلُؤْلُؤًا وَلِبَاسُهُمْ فِيهَا حَرِيرٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. તે બગીચાઓમાં હંમેશા રહેશે, જેમાં તેઓ પ્રવેશ પામશે, સોનાની બંગડીઓ અને મોતીઓ પહેરાવવામાં આવશે અને ત્યાં તેમનો પોશાક રેશમી હશે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70