caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Saba, આયત 40

મક્કા · અવતરણ ક્રમ 58 · 34:40

وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ يَقُولُ لِلْمَلَٰٓئِكَةِ أَهَٰٓؤُلَآءِ إِيَّاكُمْ كَانُوا۟ يَعْبُدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. અને જે દિવસે અલ્લાહ દરેકને ભેગા કરશે, ફરિશ્તાઓને પૂછશે કે શું આ લોકો તમારી બંદગી કરતા હતા?
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70