قُلْ يَٰٓأَهْلَ ٱلْكِتَٰبِ لِمَ تَكْفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَٱللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ
Gujarati Translation - Rabella Al-Omari૯૮. તમે કહી દો કે હે કિતાબવાળાઓ! તમે અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કેમ કરો છો? જે કંઇ તમે કરો છો અલ્લાહ તઆલા તેના પર સાક્ષી છે.