caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Ankaboot, આયત 64

મક્કા · અવતરણ ક્રમ 85 · 29:64

وَمَا هَٰذِهِ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَآ إِلَّا لَهْوٌ وَلَعِبٌ وَإِنَّ ٱلدَّارَ ٱلْـَٔاخِرَةَ لَهِىَ ٱلْحَيَوَانُ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૪. અને દુનિયાનું આ જીવન તો ફક્ત મોજ મસ્તી છે. જો કે આખિરતનું જીવન જ હંમેશાવાળું છે. કદાચ! આ લોકો જાણતા હોત.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70