caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Naml, આયત 38

મક્કા · અવતરણ ક્રમ 48 · 27:38

قَالَ يَٰٓأَيُّهَا ٱلْمَلَؤُا۟ أَيُّكُمْ يَأْتِينِى بِعَرْشِهَا قَبْلَ أَن يَأْتُونِى مُسْلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. સુલૈમાને (પોતાના દરબારીઓને) કહ્યું કે હે સરદાર! તમારા માંથી કોણ છે, જે તેમના મુસલમાન થઇ પહોંચતા પહેલા જ તેનું સિંહાસન મારી પાસે લાવી બતાવે?
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70