caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Naml, આયત 32

મક્કા · અવતરણ ક્રમ 48 · 27:32

قَالَتْ يَٰٓأَيُّهَا ٱلْمَلَؤُا۟ أَفْتُونِى فِىٓ أَمْرِى مَا كُنتُ قَاطِعَةً أَمْرًا حَتَّىٰ تَشْهَدُونِ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. (આ પત્ર સંભળાવી) મલિકાએ કહ્યું, હે મારા સરદાર! તમે મારી આ બાબતે મને સલાહ આપો, હું ત્યાં સુધી કોઈ આદેશ આપતી નથી, જ્યાં સુધી તમારી કોઈ સલાહ ન મળે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70