قَالَ رَبِّ ٱنصُرْنِى بِمَا كَذَّبُونِ Gujarati Translation - Rabella Al-Omari૩૯. તે પયગંબરે દુઆ કરી કે હે પાલનહાર! આ લોકોના જુઠલાવવા પર તું મારી મદદ કર.