caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Kahf, આયત 70

મક્કા · અવતરણ ક્રમ 69 · 18:70

قَالَ فَإِنِ ٱتَّبَعْتَنِى فَلَا تَسْـَٔلْنِى عَن شَىْءٍ حَتَّىٰٓ أُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًا

Gujarati Translation - Rabella Al-Omari૭૦. (ખિઝર)એ કહ્યું કે સારું, જો તમે મારી સાથે આવવા માટે આગ્રહ કરો છો તો યાદ રાખજો, કોઈ વસ્તુ બાબતે મને કંઈ પણ ન પૂછશો. ત્યાં સુધી કે હું પોતે તે બાબતે કોઈ વાત ન કરું,
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70