caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Nahl, આયત 45

મક્કા · અવતરણ ક્રમ 70 · 16:45

أَفَأَمِنَ ٱلَّذِينَ مَكَرُوا۟ ٱلسَّيِّـَٔاتِ أَن يَخْسِفَ ٱللَّهُ بِهِمُ ٱلْأَرْضَ أَوْ يَأْتِيَهُمُ ٱلْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. જે લોકો ખરાબ યુક્તિઓ કરી રહ્યા છે, શું તે લોકો એ વાતથી નીડર થઇ ગયા છે કે અલ્લાહ તઆલા તેમને ધરતીમાં ધસાવી દે, અથવા તેમની પાસે એવી જગ્યાએથી અઝાબ આવી પહોંચે, જેના વિશે તેમને વિચાર પણ ન હોય.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70