caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Yunus, આયત 7

મક્કા · અવતરણ ક્રમ 51 · 10:7

إِنَّ ٱلَّذِينَ لَا يَرْجُونَ لِقَآءَنَا وَرَضُوا۟ بِٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَٱطْمَأَنُّوا۟ بِهَا وَٱلَّذِينَ هُمْ عَنْ ءَايَٰتِنَا غَٰفِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭. જે લોકો અમારી સાથે મુલાકાત કરવાની આશા નથી ધરાવતા, અને દુનિયાના જીવન પર રાજી થઇ ગયા અને તેમાં મગ્ન થઇ ગયા છે, અને જે લોકો અમારી આયતોથી ગફલતમાં રહે છે,
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70