caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Yunus, આયત 29

મક્કા · અવતરણ ક્રમ 51 · 10:29

فَكَفَىٰ بِٱللَّهِ شَهِيدًۢا بَيْنَنَا وَبَيْنَكُمْ إِن كُنَّا عَنْ عِبَادَتِكُمْ لَغَٰفِلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. અમારી અને તમારી વચ્ચે સાક્ષી માટે અલ્લાહ પૂરતો છે, (અને જો તમે કરતા પણ હોવ) તો અમને ત તમારી બંદગીની જાણ પણ ન હતી.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70